મારાં અસ્તિત્વ નું કારણ
મારાં અસ્તિત્વ નું કારણ તું છે,
મારાં ધબકતા શ્વાસ નું વજુદ જ તું છે,
મારી પ્રીત મારી વફા બન્ને વફાદાર પણ તુજ ને જ છે,
ડુબાડવું જ હોય તો દિલ નાં દરિયા માં ડુબાડ જે મને,
આંખો માં ડુબાડીશ તો છલકતી આંખો નાં અશ્રુ માં તું ગુમાવીશ મને.
સંજય જોષી (અંજાન)
No comments:
Post a Comment