Saturday, August 25, 2012

જરા જરા વાત



જરા જરા વાત માં તું પાછા પગલાં નાં માંડ,

દુનિયા શું કહેશે એની પરવા તું છોડવા માંડ,


દુનિયા ને તો છે બે મોઢા એ તો બંન્ને બાજુ બોલશે તને,

ભરાવી પારોઠ નાં પગલાં ને એકલા મેલશે તને,


કર જે કહે તને ફક્ત આ "દિલ" તારૂં,

વધ આગળ મંઝીલે છે ફક્ત મુકામ તારૂં.



સંજય જોષી (અંજાન)



No comments:

Post a Comment