સનમ હું શું કરૂ
સનમ હું શું કરૂ તારા ધબકારા મારાં નામ પર કરી ને,
હું તો પોતે જ તારાં દિલ નો ધબકારો છું,
મેં તો જીવન જ કર્યું તારે નામ થોડી ક્ષણો કેવી રીતે દઉં,
મારૂ તો નામ જ લખેલું છે તારા હ્રુદિયા માં,
હાથો ની લકીરો માં મારૂં નામ શું જોઉં,
મારી તો મંઝીલ ને એ મંઝીલ ની હમસફર જ તું છે,
જે સાથે જ હોય એને પાછો સાથે કઈ રીતે લઉં.
સંજય જોષી (અંજાન)
No comments:
Post a Comment