આજ પાણી વરસે છે
આજ પાણી વરસે છે સતત પણ એ આંખ માંથી વરસે છે,
ટીપે ટીપે એ તો મારાં હૃદયા ને ભીંજવે છે,
થઇ કોઈ ગેરસમજ સંબધો માં ક્યારેય,
એની કળ નથી વળી એ સંબંધ માં અત્યારેય,
તમે વિરહ ની વેદના ગોતતા રહ્યા સંબંધ માં,
અને અમે હજી પણ ઝૂરતા રહ્યા એ વિરહ ની વેદના માં.
સંજય જોષી (અંજાન)
No comments:
Post a Comment