Saturday, August 25, 2012

આંસુ ની કીમત



આંસુ ની કીમત એનાં વહ્યા પહેલાં થાય છે,

વ્યક્તિ ની કીમત એનાં ગયા પછી થાય છે,

પસ્તાવો બન્ને નાં ગયા પછી થાય છે,

અને તોયે બન્ને ની કીમત આંખો સુકાયા પછી જ થાય છે.



સંજય જોષી (અંજાન)


No comments:

Post a Comment