Sunday, August 12, 2012

વસતી હૈયે યાદો તારી

વસતી હૈયે યાદો તારી ને હોંઠે મધુરું તારું નામ,

આંખો માં રહેતી તારી છબી ને એનું પ્રતિબિંબ અશ્રુ માં દેખાય,

તારાં ભીંજાયેલા કેશુઓ ની વાંછટ મારાં ચહેરા પર છલકાય,

એ છલકાતી વાંછટ માં તારું રૂપકડું પ્રતિબિંબ છલકાય.

સંજય જોષી (અંજાન)


No comments:

Post a Comment