Saturday, August 25, 2012

નથી બનવું મારે મહાસાગર



નથી બનવું મારે મહાસાગર ને નથી દેવો પ્રેમ તુજ ને મહાસાગર જેટલો,
બની ને મહાસાગર કરીશ પ્રેમ તો અહમ ની ખારાશ સંબંધ તોડશે,
બની ને રહેવું મને નાનું ઝરણું ને દેવો પ્રેમ તુજ ને ઝરણા જેટલો,
બની ને ઝરણું જો કરીશ હું પ્રેમ તુજ ને તો લાગણી ની મીઠાસ સંબંધ જોડશે.

સંજય જોષી (અંજાન)


No comments:

Post a Comment