Monday, August 27, 2012

આંખ નું પાણી



મીઠી યાદો નું મીઠું ઝરણું આ આંખ માંથી વહેતું પાણી,
યાદો નાં સાગર માં ઉમટતા વમળો થી વહેતું પાણી,
યાદો માં વસેલી "મુરત" ને યાદો થી ધોતું આ આંખ નું પાણી,
પળ પળ હર પળ યાદ માં એની આ આંખ માંથી ખળખળ વહેતું પાણી.

સંજય જોષી (અંજાન)


Sunday, August 26, 2012

માંગું છું


મેરી મહીબ્બત રંગ લાયેગી




થા મુજકો યકીન એક દિન મેરી મહીબ્બત રંગ લાયેગી, 

તેરે દિલ મેં મેરે મહોબ્બત કે હસીન ફૂલ ખીલાયેગી,
 
હો જાયેગી તુજે આદત એક દિન મેરે બેપનાહ પ્યાર કી, 

મેરી ગૈરહાજરી મેં યે તુજકો તડપાયેગી, 

તબ હોગા અહેસાસ તુજે મેરી બેપનાહ મહોબ્બત કાં, 

યાદે મેરી તેરી આંખો મેં શૈલાબ લાયેગી. 



સંજય જોષી (અંજાન)


Saturday, August 25, 2012

ઉગી નવી સવાર



ઉગી નવી સવાર થઇ કુદરત રંગીન છલકી બેસુમાર,
વીતી રાત નાં ચૂંટાયેલા પુષ્પો ભુલી છોડે ખીલવ્યા રંગીન પુષ્પો અપાર,
ખીલ્યા રંગીન પુષ્પો ને થઇ ખુશનુમાં સદાબહાર આજની સવાર,
ખેરવી જીર્ણ થયેલા પર્ણો ને વધવા આગળ નવી કુંપણો સાથ વૃક્ષ તૈયાર,
ઉગી નવી સવાર થઇ કુદરત રંગીન છલકી બેસુમાર,

ત્યજી કોશેટા ને પતંગિયું થયું જીવવા નવું જીવન અપાર,
બીડાયેલા પુષ્પો માંથી નીકળી ભમરા કરી ગુંજારવ કરવાં સ્વાગત તૈયાર,
ખંખેરી ને ત્ય
જી આળસ કરી કિલ્લોલ થયા પંખી તૈયાર,
ઉગી નવી સવાર થઇ કુદરત રંગીન છલકી બેસુમાર,

ચાલો આપણે પણ સીખીયે આ કુદરત પાસે થી કઈક નવું આજ,
ખેરવી કડવી યાદો નાં પર્ણો ને ખીલવીએ ખુશી નાં પુષ્પો અપાર,
ઉગી નવી સવાર થઇ કુદરત રંગીન છલકી બેસુમાર,

સંજય જોષી (અંજાન)






નથી બનવું મારે મહાસાગર



નથી બનવું મારે મહાસાગર ને નથી દેવો પ્રેમ તુજ ને મહાસાગર જેટલો,
બની ને મહાસાગર કરીશ પ્રેમ તો અહમ ની ખારાશ સંબંધ તોડશે,
બની ને રહેવું મને નાનું ઝરણું ને દેવો પ્રેમ તુજ ને ઝરણા જેટલો,
બની ને ઝરણું જો કરીશ હું પ્રેમ તુજ ને તો લાગણી ની મીઠાસ સંબંધ જોડશે.

સંજય જોષી (અંજાન)


આંસુ ની કીમત



આંસુ ની કીમત એનાં વહ્યા પહેલાં થાય છે,

વ્યક્તિ ની કીમત એનાં ગયા પછી થાય છે,

પસ્તાવો બન્ને નાં ગયા પછી થાય છે,

અને તોયે બન્ને ની કીમત આંખો સુકાયા પછી જ થાય છે.



સંજય જોષી (અંજાન)


જરા જરા વાત



જરા જરા વાત માં તું પાછા પગલાં નાં માંડ,

દુનિયા શું કહેશે એની પરવા તું છોડવા માંડ,


દુનિયા ને તો છે બે મોઢા એ તો બંન્ને બાજુ બોલશે તને,

ભરાવી પારોઠ નાં પગલાં ને એકલા મેલશે તને,


કર જે કહે તને ફક્ત આ "દિલ" તારૂં,

વધ આગળ મંઝીલે છે ફક્ત મુકામ તારૂં.



સંજય જોષી (અંજાન)



પ્રેમ નાં દરિયા ને



પ્રેમ નાં દરિયા ને કિનારા નથી હોતા,
એમાં પડનારા બધા તરનારા નથી હોતા,
હોય છે એક જ લક્ષ્ય પ્રેમ માં પડનારા નું,
કિનારો મળે નાં મળે તરણા ને ભરોસે તરનારા નાં હોસલા ઓછા નથી હોતા.

સંજય જોષી (અંજાન)


આ આંખો તો છે સનમ



આ આંખો તો છે સનમ આઈના જેવી,

જેને તુજને ખુદ માં સમાવવા ની આદત પડી છે,

જ્યારે પણ નાં દેખાય એમાં પ્રતિબિંબ તારૂં,

એ અશ્રુ બની ને તુજને શોધવાં નીકળી પડે છે.



સંજય જોષી (અંજાન)


Tuesday, August 21, 2012

તારી યાદ આવી જાય તો કેવું?


તારી યાદ આવી જાય તો કેવું? યાદ કરતાં જ તું આવી જાય તો  કેવું?

એ તો આવી ગયા અમ જીવન માં, 
આ જનમ માં જ સાત જનમ જેવો જ સાથ નિભાવે તો કેવું?

માંડો જો સરવાળો સાત જનમ નો તો થાય એકવીસ જનમ જેવું, 
એટલો સાથ એનો મળી જાય તો કેવું?

હર જન્મે દઈએ કોલ એક-મેક ને સાત જનમ સાથે રહેવા નાં, 
એ કોલ દેતી વખતે એ પોતાનો સુર મિલાવે તો કેવું?


સંજય જોષી (અંજાન)


Monday, August 20, 2012

સનમ હું શું કરૂ


સનમ હું શું કરૂ તારા ધબકારા મારાં નામ પર કરી ને, 

હું તો પોતે જ તારાં દિલ નો ધબકારો છું, 

મેં તો જીવન જ કર્યું તારે નામ થોડી ક્ષણો કેવી રીતે દઉં, 

મારૂ તો નામ જ લખેલું છે તારા હ્રુદિયા માં,

હાથો ની લકીરો માં મારૂં નામ શું જોઉં, 

મારી તો મંઝીલ ને એ મંઝીલ ની હમસફર જ તું છે, 

જે સાથે જ હોય એને પાછો સાથે કઈ રીતે લઉં. 



સંજય જોષી (અંજાન)


Saturday, August 18, 2012

सारां जहाँ है उसी का है



सारां जहाँ है उसी का है जो मुस्कुराना सीख ले,

रौशनी है उसी की है जो शमा जलाना सीख ले,

हर गली मै मंदिर है हर राह मै मस्जिद है,

पर सदगुरु उसीका है जो सर झुकाना सीख ले.


संजय जोषी (अंजान)




मेरा "दिल" एक आईने जैसा है





मेरा "दिल" एक आईने जैसा है,

जिसमे दिखाई देने वाला चहेरा सिर्फ आपका है,

तोड़ दोगे तो टूट जाएगा ये, 

बिखर के रहे जाएगा अनगिनत टुकडो मै,

उस अनगिनत टुकडो मै भी दिखाई देने वाला हर चहेरा आपका है.



संजय जोषी (अंजान)




દિલ નાં ઝખમ



કોઈ ને દિલ નાં ઝખમ હું દેવાં માંગતો નથી,


કોઈની આંતરડી ઓ કકળાવી જીવવા માંગતો નથી,



સંબંધ તો હોય છે લાગણી નાં એક-મેક ની સાથે,



એ લાગણી નાં ભરોસા ને ઠેંસ હું પહોચાડવા માંગતો નથી.





સંજય જોષી (અંજાન)




Thursday, August 16, 2012

ઇતિહાસ બનાવી ઇતિહાસ માં






ઇતિહાસ બનાવી ઇતિહાસ માં નથી રહેવું મારે,

કોઈનાં દિલ ની યાદ બની ને એનાં દિલ માં ધડકવું મારે,


ઇતિહાસ તો વાંચી ને એક દી ભુલી જશે લોકો મને,


પણ યાદ બની ને કોઈ ની હર પળ યાદ આવવું એને મને,




સંજય જોષી (અંજાન)

મારાં અસ્તિત્વ નું કારણ






મારાં અસ્તિત્વ નું કારણ તું છે, 

મારાં ધબકતા શ્વાસ નું વજુદ જ તું છે, 


મારી પ્રીત મારી વફા બન્ને વફાદાર પણ તુજ ને જ છે, 


ડુબાડવું જ હોય તો દિલ નાં દરિયા માં ડુબાડ જે મને, 


આંખો માં ડુબાડીશ તો છલકતી આંખો નાં અશ્રુ માં તું ગુમાવીશ મને. 




સંજય જોષી (અંજાન)

ना सोचते रहेना के






ना सोचते रहेना के यहाँ कोई अपना तो कोई पराया है,

अपनी झिन्दगी मै जितने है वोह सभी अपने ही तो है,


खुदा अपनों के सिवा किसी और को अपनी झिन्दगी मै भेजता ही नहीं,


तो अपनों के सिवा अपने करीब और कोई है ही नहीं.




संजय जोषी (अंजान)

रफ़्तार से दौड़ती झिन्दगी मै





रफ़्तार से दौड़ती झिन्दगी मै दो पल खुद के लिए रुकना झरूरी है,

रफ़्तार से दौड़ती झिन्दगी मै दो पल अपनों के लिए रुकना झरूरी है,


क्या पता किस वक्त खुदा लगा दे ब्रेक इस झिन्दगी की गाडी की,


साँसे रुक जाए उससे पहेले अपनों से मिल लेना झरूरी है.




संजय जोषी (अंजान)

યાદો માં આવી ને



યાદો માં આવી ને યાદ આવો છો આપ,

યાદ ને પણ યાદગાર બનાવો છો આપ,


તમારો દરેક યાદ માં એક વાત હોય છે,


અમારી દરેક વાત માં તમારી યાદ હોય છે.




સંજય જોષી (અંજાન)




આજ પાણી વરસે છે




આજ પાણી વરસે છે સતત પણ એ આંખ માંથી વરસે છે, 

ટીપે ટીપે એ તો મારાં હૃદયા ને ભીંજવે છે,


થઇ કોઈ ગેરસમજ સંબધો માં ક્યારેય, 


એની કળ નથી વળી એ સંબંધ માં અત્યારેય,


તમે વિરહ ની વેદના ગોતતા રહ્યા સંબંધ માં,

 અને અમે હજી પણ ઝૂરતા રહ્યા એ વિરહ ની વેદના માં. 



સંજય જોષી (અંજાન)

દિલ ની લાગણી



દિલ ની લાગણી ને તું સમજતી આભાસી, જેથી માહ્યલો તારો મુંઝાય,


 
એટલે જ લાગણી નું ઘોડાપુર ધસમસતું ને આંખ તારી નવ સુકાય.




સંજય જોષી (અંજાન)

बेकरारी आपकी



बेकरारी आपकी तडपते रहे हम, 

इन्ताझार आपका करते रहे हम,


हु मै आसपास ये अहेसास आपका उसे निभाते रहे हम, 


लगालो तुम मुझे गले ये ख़याल आपका और उसके सपने देखते रहे 


हम.



संजय जोषी (अंजान)

Sunday, August 12, 2012

વસતી હૈયે યાદો તારી

વસતી હૈયે યાદો તારી ને હોંઠે મધુરું તારું નામ,

આંખો માં રહેતી તારી છબી ને એનું પ્રતિબિંબ અશ્રુ માં દેખાય,

તારાં ભીંજાયેલા કેશુઓ ની વાંછટ મારાં ચહેરા પર છલકાય,

એ છલકાતી વાંછટ માં તારું રૂપકડું પ્રતિબિંબ છલકાય.

સંજય જોષી (અંજાન)


Saturday, August 11, 2012

તમને કોઈ કડીયો મળે તો કહેજો :






તમને કોઈ સારો કડીયો મળે તો કહેજો,


મારે તો બંધાવો પુલ રે માનવ થી માનવ ને જોડતો,

મારે તો બંધાવો બંધ રે નીકળતા આંસુ ને રોકવા,

મારે તો સંધાવી તિરાડ રે જે સંબંધો માં પડતી,

મારે તો બંધાવું ધાબુ રે જે સઘળા સંબંધો ને સાચવે.


સંજય જોષી (અંજાન)

ना करना बसेरा



ना करना बसेरा ऐसी जगह जहाँ वजूद तेरा कुछ भी ना हो,

ना रखना उम्मीद "मान" की तु पर अपमान तेरा हरगिज़ ना हो,

गर लड़ना पड़े तो लड़ लेना तु पर टूटने न देना स्वमान तेरा,

जी ले तु झिन्दगी कुछ ईस तराह के घायल तेरा झमीर ना हो.



संजय जोषी (अंजान) 

पनाह देता है




फूल के जैसी झिंदगी है यारो अपनी, 

जिसे हर कोई पनाह देता है यहाँ, 

प्यार से कोई आँखों मै तो कोई दिल में गुलिस्ता बना लेता है, 

प्यार मै टुटा हुआ हमें किताबो मै पनाह देता है, 

तो नफरत की आग मै जला अपने पैरों तले कुचल देता है,

पर किसी ना किसी तराह हमें तो पनाह देता है.



संजय जोषी (अंजान)