તમને કોઈ સારો કડીયો મળે તો કહેજો,
મારે તો બંધાવો પુલ રે માનવ થી માનવ ને જોડતો,
મારે તો બંધાવો બંધ રે નીકળતા આંસુ ને રોકવા,
મારે તો સંધાવી તિરાડ રે જે સંબંધો માં પડતી,
મારે તો બંધાવું ધાબુ રે જે સઘળા સંબંધો ને સાચવે.
સંજય જોષી (અંજાન)

No comments:
Post a Comment