Saturday, August 25, 2012

પ્રેમ નાં દરિયા ને



પ્રેમ નાં દરિયા ને કિનારા નથી હોતા,
એમાં પડનારા બધા તરનારા નથી હોતા,
હોય છે એક જ લક્ષ્ય પ્રેમ માં પડનારા નું,
કિનારો મળે નાં મળે તરણા ને ભરોસે તરનારા નાં હોસલા ઓછા નથી હોતા.

સંજય જોષી (અંજાન)


3 comments:

  1. Replies
    1. બ્લોગ લાઈક કરવા બદલ અંતર થી આભાર

      Delete
    2. બ્લોગ લાઈક કરવા બદલ અંતર થી આભાર

      Delete