મારી કવિતા
Saturday, August 25, 2012
પ્રેમ નાં દરિયા ને
પ્રેમ નાં દરિયા ને કિનારા નથી હોતા,
એમાં પડનારા બધા તરનારા નથી હોતા,
હોય છે એક જ લક્ષ્ય પ્રેમ માં પડનારા નું,
કિનારો મળે નાં મળે તરણા ને ભરોસે તરનારા નાં હોસલા ઓછા નથી હોતા.
સંજય જોષી (અંજાન)
3 comments:
Unknown
August 6, 2013 at 5:52 AM
very nice....
Reply
Delete
Replies
Unknown
August 6, 2013 at 6:03 PM
બ્લોગ લાઈક કરવા બદલ અંતર થી આભાર
Delete
Replies
Reply
Unknown
August 6, 2013 at 6:04 PM
બ્લોગ લાઈક કરવા બદલ અંતર થી આભાર
Delete
Replies
Reply
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
very nice....
ReplyDeleteબ્લોગ લાઈક કરવા બદલ અંતર થી આભાર
Deleteબ્લોગ લાઈક કરવા બદલ અંતર થી આભાર
Delete